<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

નોટરી અતુલ જોષીએ પ્રમુખદે ઉમેદવારી નોંધાવી રાજકોટ બાર એસો.ની ચુંટણીમાં

રાજકોટ, તા., ૬: આ ચુંટણીમાં ચોપાંખીયો જંગ થાય તેવું લાગે છે. નોટરી અતુલ મોહનલાલ જોશીએ આજરોજ પ્રમુખ પદના ઉમેદવાર તરીકે રાજકોટ બાર એસોસીએશનમાં પોતાની ઉમેદવારી નોંધાવતા ખળભળાટ મચી ગયેલ છે.

(3:29 PM IST)