<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

જોષીપુરાનો ઉતારો...કોંગ્રેસ દ્વારા નાટકીય વિરોધ

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીનું વિવાદીત કોન્‍વોકેશન હોલનું કામના ૧૭ વર્ષે પણ અધુરૂ

રાજકોટ : સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી ખાતે વિવાદીત કોન્‍વોકેશન હોલનું કામ ૧૭ વર્ષથી અધુરૂ છે. ત્‍યારે આજે કોંગ્રેસના અગ્રણી રોહિતસિંહ રાજપૂતે નાટકીય રીતે વિરોધ તરીકે આ બીલ્‍ડીંગનું નામ ‘જોષીપુરા ઉતારો' આપ્‍યો છે, તે સમયની તસ્‍વીર. કોંગ્રેસ દ્વારા આજે નાટકીય વિરોધની સમગ્ર ગુજરાતમાં ચર્ચા જાગી છે.

(4:14 PM IST)