News of Sunday, 15th December 2024
રાજકોટ જિલ્લા ભાજપના મંડલોના પ્રમુખોની નિમણૂકોની પ્રક્રિયા ફરી શરૂ
મંડળોના પ્રમુખની દાવેદારીમાં રાફડો: નિરીક્ષકો સેન્સ લેશે: પ્રદેશમાં ચર્ચા બાદ નવા પ્રમુખોની જાહેરાત

રાજકોટ જિલ્લાના ભાજપના ૧૭ મંડલોના પ્રમુખો ની નિમણૂકોની પ્રક્રિયા ફરી એકવાર શરૂ થઈ ગઈ છે. આજે જિલ્લાનું સંકલન પૂર્ણ કરી પ્રદેશમાં મોકલી અપાશે તેમ જાણવા મળે છે. આ પછી પાર્લામેન્ટરી બોર્ડમાં નામોની ચર્ચા થશે. આ પહેલા સંગઠનમાં મંડળોની રચના મોકૂફ રહી હતી. આ પહેલા સીટીનું સંકલન પૂર્ણ થઈ ગયું છે.
(1:24 PM IST)










