<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd December 2024

રૂડીયાપરામાં અગાઉના ઝઘડાનો ખાર રાખી યુવાન પર પથ્‍થર તથા ધોકાથી હુમલો

રાજકોટઃ રૂખડીયાપરા રાજીવનનગર ખાડા પાસે રહેતો મહંમદ કૈફ અબ્‍દુલ રજાકભાઇ શેખ (ઉ.ર૦) ગઇકાલે પોતાના ઘર પાસે હતો. ત્‍યારે અગાઉ ભાઇને મારમાર્યા બાદ પિતાએ ઠપકો આપ્‍યો હોઇ તે બાબતનો ખાર રાખી ડોન ઉર્ફે ડોનીયો રમેશભાઇ રાજપૂત, આકાશ રમેશભાઇ અફઝલ અલ્‍લારખા ફકીર અને સુજાદ ડાડા સીદીબાદશાહએ યુવાનને રોકી પથ્‍થ્‍ર તથા કુહાડીના હાથા વડે મારમારી ધમકી આપતા પ્રનગર પોલીસમાં ફરીયાદ થઇ છે

(4:02 PM IST)