<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

કુલપતિ ડો. કમલસિંહ ડોડીયા દ્વારા ખેલાડીઓને શુભેચ્‍છા

રાજકોટઃ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી કર્મચારી રીક્રીએશન ક્‍લબના સભ્‍યો અને યુનિવર્સિટીના બિનશૈક્ષણીક કર્મચારીઓ ગુજરાત રાજય આંતર યુનિવર્સિટી રમતોત્‍સવમાં ક્રિકેટ, બેડમિન્‍ટન, ટેબલ-ટેનીસ તથા ચેસની રમતોમાં ભાગ લેશે તા. ૨૬ થી ૨૮ સુધી જુનાગઢ કળષિ યુનિવર્સિટીના યજમાનપદ હેઠળ રમતોત્‍સવનું આયોજન સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.કમલસિંહ ડોડીયા સાહેબ તથા કુલસચિવ  ડો. રમેશભાઈ પરમારે કર્મચારીઓને શુભેચ્‍છાઓ પાઠવી

આ પ્રસંગે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી કર્મચારી રીક્રીએશન ક્‍લબના પ્રમુખ બીશુભાઈ વાંક, મહામંત્રી ઈન્‍દુભા ઝાલા, ઉપપ્રમુખ જયભાઈ ટેવાણી, અમીતભાઈ પરમાર, સહમંત્રીશ્રી હાર્દિકભાઈ એરડા તથા કારોબારી સભ્‍યશ્રીઓ રણજિતસિંહ ચાવડા, શુભેન્‍દુભાઈ લાંગડીયા, આશિષભાઈ વ્‍યાસ, હિરેનભાઈ રાઠોડ તથા સુરેશભાઈ વાઘેલા ઉપસ્‍થિત રહ્યા હતા તે સમયની તસ્‍વીર

(2:36 PM IST)