<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

અકિલા ન્યુઝ : રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગર પાલિકાના અનેક જવાબદાર અધિકારીઓ જેલની અંદર છે તો કોઈ મહાનગર પાલિકામાં આજે પણ કામ કરી રહ્યા છે અનેક અનેકે કરેલા કાંડો બાદ રાજીનામાં પણ આપી દીધા છે ત્યારે રાજકોટ મહાનગર પાલિકામાં ટપોટપ અધિકારીઓના રાજીનામાં પર રાજકોટ મહાનગર પાલિકા કમિશ્નર તુષાર સુમેરાએ આપી પ્રતિક્રિયા. :જુઓ વિડીયો

(1:38 PM IST)