<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

ખેલ મહાકુંભઃ સ્‍પોર્ટસ ઓથોરીટીની ટીમ રાજકોટમાં

રાજકોટ : આગામી તા. ૪ જાન્‍યુઆરીથી રાજય સરકાર દ્વારા ખેલ મહાકુંભનો પ્રારંભ થઇ રહ્યો છે, મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ રાજકોટમાં ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે, આ સંદર્ભે સ્‍પોર્ટસ ઓથોરીટીની ટીમ આજે રાજકોટ દોડી આવી હતી, અને ઉચ્‍ચ અધિકારીઓની ટીમે રેસકોર્સ મેદાનની  મુલાકાત લઇ તમામ બાબતોની ગોઠવણ કરી હતી, આ સમયે સીટી પ્રાંત-૧ ડો. ચાંદની પરમાર તથા અન્‍ય સ્‍ટાફ સાથે રહ્યો હતો.

(3:43 PM IST)