<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ નવી જણસીની આવક :જાણો કઠોળ અને અનાજના આજના ભાવ

કપાસ બીટીનો ભાવ 1300થી 1489, ઘઉં 581થી 654, તુવેર 1200થી 1700, અડદ 1150થી 1645 સુધી ભાવ બોલાયો : જાણો અન્ય જણસીના ભાવ

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ નવી જણસીની આવક થતી હોય છે. તેમજ તે કઠોળ અને અનાજના આજના 20 કિલો ગ્રામનો શું ભાવ છે, કેટલા જથ્થાની આવક થઇ છે, નિમ્ન અને ઉંચ ભાવ વિશે જાણો વિગતવાર અહેવાલ .

રાજકોટ માર્કેટિંગયાર્ડમાં આજે કપાસ બીટીનો ભાવ 1300થી 1489, ઘઉં 581થી 654, તુવેર 1200થી 1700, અડદ 1150થી 1645, મગફળી જાડી 900થી 1180, અજમો 1600થી 2500, એરંડા 1100થી 1229, લસણ 1500થી 3800, જીરુ 4120થી 4560 અને ઇસબગુલ 1800થી 2100 જોવા મળ્યો છે.

(7:24 PM IST)