<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

શિયાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો : રાજકોટ યાર્ડમાં આજે શું રહ્યા બટેટા અને ડુંગળીના ભાવ

શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવો

રાજકોટ : શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવો જોવા મળતા હોય છે. જેમાં ખાસ કરીને શિયાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા હોય છે. જેની સીધી અસર ગૃહિણીઓના બઝેટ પર પડતી હોય છે. જાણો આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના શાકભાજીના નવા ભાવ

આજે રાજકોટ યાર્ડમાં બટેટાનો પ્રતિ મણ ભાવ 300થી 650, અને ડુંગળી સુકીનો ભાવ 175થી 520 જોવા મળ્યો છે.

(6:50 PM IST)