<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ નવી જણસીની આવક : જાણો કઠોળ અને અનાજના 20 કિલોના શું રહ્યા ભાવ?

કપાસ બીટીનો ભાવ 1300થી 1495, ઘઉં 586થી 660, જુવાર લાલ 850થી 950, બાજરી 430થી 500 ભાવ : જાણો અન્ય જણસીના ભાવ

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ નવી જણસીની આવક થતી હોય છે. તેમજ તે કઠોળ અને અનાજના આજના 20 કિલો ગ્રામનો શું ભાવ છે, કેટલા જથ્થાની આવક થઇ છે, નિમ્ન અને ઉંચ ભાવ વિશે તમામ માહિતી આ લેખમાં આપેલી છે. તો ચાલો તેના વિશે તમને માહિતી આપીએ.

રાજકોટ માર્કેટિંગયાર્ડમાં આજે કપાસ બીટીનો ભાવ 1300થી 1495, ઘઉં 586થી 660, જુવાર લાલ 850થી 950, બાજરી 430થી 500, મગ 1150થી 1850, તલી 2040થી 2540, સોયાબીન 785થી 852, લસણ 1650થી 4020, વરીયાળી 1195થી 1600 અને જીરુ 4120થી 4600 જોવા મળ્યો છે.

(7:07 PM IST)