<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

અકિલા ન્યુઝ : મકર સંક્રાતિ પતંગ, દોરી, જીંજરા, શેરડી સાથે ચીકી કેમ ભુલાઈ, ચીકીનો જન્મ પંજાબ સિંધમાં થયો હતો, આઝાદી સમયે ચીકીને લાય કહેવાતી બાદમાં પાક કહેવાણી અને બાદમાં તેનું નામ ચીકી પડયું, ચીકી સ્વાસ્થ્ય માટે ખુબ ઉપયોગી છે જે બુસ્ટરનું કામ કરે છે, ચીકી માત્ર સંક્રાત પર નહિ પરંતુ 365 દિવસ ખાઈ શકાય, ચીકીમાં ડ્રાય વસ્તુ છે જેમાં ફૂગ નથી ચડતી, હેલ્થ માટે માંડવીની ચીકી, તલની ચીકી અને દાળીયાની ચીકી ખુબ લાભ દાયક છે, રાજકોટની જલારામ ચીકીના પ્રોડક્શન હાઉસથી લઇ સેલિંગ સુધીનો જુઓ અકિલા સાથે ખાસ રિપોર્ટ. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા : જુઓ વિડિયો

(3:00 PM IST)