News of Wednesday, 1st January 2025
રપ વર્ષ ભાસ્કર-પરેશ અપહરણ કેસ પૂર્ણ થતા ૩૦ વકીલોએ રાહત અનુભવી
રપ વર્ષ ભાસ્કર-પરેશ અપહરણ કેસ પૂર્ણ થતા ૩૦ વકીલોએ રાહત અનુભવી

રાજકોટ, તા. ૧ : રપ વર્ષ જુનો કેસ પૂર્ણ થતાં ભાસ્કર-પરેશ અપહરણ કેસના આરોપીઓ કરતાં તો વકીલોએ રાહત અનુભવી છે.
૨૫ વર્ષ જૂનો કેસ પૂર્ણ થતા આરોપીઓ વતી રોકાયેલા રાજકોટના નામાંકિત વકીલો લલિતસિંહ શાહી, પિયુષભાઈ એમ. શાહ, સુરેશ ફળદુ, કે.એન. શાહ, રોહીત ઘીયા, પી.એમ. જાડેજા, આર.બી. ગોગીયા, કીરીટ નકુમ, હેમાંશુ પારેખ, બી.જે. બોરીચા, ભુવનેશ શાહી, કળણાલ શાહી, સી.એમ. દક્ષીણી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, જય પીઠવા, જસ્મીન દૂધાતરા, નીવીદ પારેખ, નીતેશ કથીરીયા, જીજ્ઞેશ શાહ, પિયુષ જે. કારીયા, પ્રધ્યુમનસિંહ એમ. જાડેજા, મોહિત લિંબાસીયા, સચીન એમ. તેરૈયા અનીલ રાદડીયા તથા નિપુલ કારીયા, પોતાના સિનિયર વકીલોની મદદમાં રોકાયેલ યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, આર્યન કોરાટ, ભાવીન ખુંટ વગેરેએ એક બીજાને અભિનંદન પાઠવ્યા હતા.
(12:48 PM IST)










