News of Friday, 3rd January 2025
સોરઠીયા રાજપુત યુવા શકિત દ્વારા રવિવારે યુવા સંમેલનઃ સમાજ સંગઠીત બને તે અર્થે આયોજન

રાજકટો, તા.૩: સોરઠીયા રજપૂત યુવા શકિત રાજકોટ દ્વારા સોરઠીયા રજપૂત સમાજના યુવાનો સંગઠિત થાય તેમજ સમાજસેવામાં વધુમાં વધુ યુવાનો જોડાય તે હેતુથી સોરઠીયા રાજપૂત યુવા શક્તિ રાજકોટ દ્વારા તા.૦૫/૦૧/૨૦૨૫ ને રવિવાર બપોરે ૪ થી ૬ દરમ્યાન સૌરઠીયા રજપૂત ભવન ૧ દીપક સોસાયટી ગાંધીગ્રામ રાજકોટ ખાતે યુવા સંમેલનનો કાર્યક્રમ રાખેલ છે.
જેમાં સોરઠીયા રજપૂત યુવા શક્તિ રાજકોટના પ્રમુખ આકાશભાઈ ચૌહાણ મો.૭૪૦પ૦૮૪૪૨ ઉપપ્રમુખ દેવાંગ ડોડીયા. મંત્રી ગીરીરાજસિંહ પરમાર, વીરેન્દ્ર ડાભી, ખજાનચી વિમલભાઈ હાડા, અભય ચૌહાણ મો.૭૪૯૦૯૭૯૭૧૬, મુકુંદભાઈ રાઠોડ, પ્રતાપભાઈ ચૌહાણ, નીલેશભાઈ સોલંકી, ભાવેશભાઈ વાઘેલા, મુકેશભાઈ મકવાણા, અતુલભાઈ રાઠોડ. શૈલેશભાઈ ચૌહાણ, અજય પરમાર, ચિરાગ પરમાર, મુકેશભાઈ ચાવડા, હર્ષદ સરવૈયા, પ્રદીપભાઈ ચૌહાણ, કિશન ચૌહાણ, હરપાલ ચૌહાલ, યુવરાજ ચૌહાણ, અનીલ ચૌહાણ, ધવલ ચૌહાણ, મહાવીર ચૌહાણ, પ્રકાશભાઈ ચૌહાણ, સત્યજીત પરમાર, આનંદસિંહ ચૌહાણ, દિવ્યેશ પરમાર, ઋષભ હાડા જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(3:35 PM IST)










