News of Saturday, 4th January 2025
શહેર ભાજપના વોર્ડ વાઇઝ પ્રતિનિધી જાહેરઃ પૂર્વ કોર્પોરેટરનો સમાવેશઃ કેટલાયના પત્તા કપાયા

રાજકોટ, તા. ૪: ગત સપ્તાહે શહેરના વોર્ડવાઇઝ પ્રમુખ જાહેર કર્યા બાદ પ્રદેશ ભાજપ ની સૂચના અનુસાર રાજકોટના ચૂંટણી અધિકારી ડો.માયાબેન કોડનાનીની સૂચના પ્રમાણે રાજકોટ શહેર ભાજપના પ્રમુખ અને મહામંત્રીના આદેશ અનુસાર નીચે પ્રમાણેના વોર્ડ વાઈઝ પ્રતિનિધિના નામ જાહેર કરવામાં આવ્યા છે.
વોર્ડનું નામ પ્રતિનિધિનું નામ મોબાઇલ

(4:16 PM IST)










