<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

અકિલા ન્યુઝ : રાજકોટ મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મળી બેઠક, 67 દરખાસ્તો માંથી તમામ મંજુર કરાઈ, 216 કરોડના વિકાસ કામોની દરખાસ્ત મંજુર કરાઈ જેમાં રાજકોટના 18 વોર્ડમાં રોડ, પેવિંગ બ્લોક, ઓવરબ્રિજ સહીતના વિકાસ કામો શામિલ છે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને આપી વિગતો. : જુઓ વિડિયો

(12:24 PM IST)