<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

વોર્ડ નં. ૧૬ માં રૂ. ૧૭.૯૭ લાખના ખર્ચે ભૂગર્ભ ગટર ફરિયાદ નિકાલ થશે

  રાજકોટ શહેરના વોર્ડ નં.૧૬ માં રૂ.૧૭.૯૭ લાખના ખર્ચે પ્રાઈવેટાઈઝેશનથી ભૂગર્ભ ગટર ફરિયાદ નિકાલ કરવાનું કામ આજરોજ સ્‍ટેન્‍ડીંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે. આ કામ મંજુર કરવા બદલ ડ્રેનેજ સમિતી ચેરમેન તથા વોર્ડ નં.૧૬ ના કોર્પોરેટર સુરેશભાઇ વસોયા, કોર્પોરેટર નરેન્‍દ્રભાઇ ડવ, કંચનબેન સિધ્‍ધપુરા અને રૂચિતાબેન જોષી દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટીનો આભાર વ્‍યકત કરેલ છે.

(4:00 PM IST)