<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

રેલનગર વિસ્‍તારમાં પાણીની ફરીયાદને બાય..બાય : ૩૧પ કરોડના ખર્ચે કામ થશે

રાજકોટ : રાજકોટ શહેરના વોર્ડ નં.૦૩માં રૂ.૩.૧૫ કરોડના ખર્ચે અમળત મિશન ૨.૦ અંતર્ગત રેલનગર ઇ.એસ.આર. થી જુદા-જુદા વિસ્‍તારમાં ડી.આઇ. પાઇપલાઇન તથા રીસ્‍ટોયરેશનનું કામ મંજુર કરવા બદલ આજરોજ સ્‍ટેન્‍ડીંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે. આ કામો મંજુર કરવા બદલ ડેપ્‍યુટી મેયર તથા વોર્ડ નં.૦૩ના કોર્પોરેટર નરેન્‍દ્રસિંહ જાડેજા, કોર્પોરેટર બાબુભાઈ ઉધરેજા, કુસુમબેન ટેકવાણી અને અલ્‍પાબેન દવેના પ્રયત્‍નો સફળ થયા છે.

(3:19 PM IST)