News of Wednesday, 8th January 2025
રાજકોટ માર્કેટ યાર્ડમા શાકભાજી અને કઠોળના આવક વધી : ભાવમાં દરરોજ વધઘટ
કપાસ બીટીનો ભાવ 1370થી 1528 ઘઉં 603થી 671, જુવાર લાલ 800થી 1000, બાજરી 487થી 510, મગ 1270થી 1784, સીંગદાણા 1254થી 1280 ભાવ બોલાયો

રાજકોટ તા.૮ : રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ નવી જણસીની આવક થતી હોય છે. તેમજ તે કઠોળ અને અનાજના આજના 20 કિલો ગ્રામનો શું ભાવ છે, કેટલા જથ્થાની આવક થઇ છે, નિમ્ન અને ઉંચ ભાવ વિશે તમામ માહિતી આ લેખમાં આપેલી છે. તો ચાલો તેના વિશે તમને માહિતી આપીએ.
રાજકોટ માર્કેટિંગયાર્ડના જણસીના ભાવ
રાજકોટ માર્કેટિંગયાર્ડમાં આજે કપાસ બીટીનો ભાવ 1370થી 1528 ઘઉં 603થી 671, જુવાર લાલ 800થી 1000, બાજરી 487થી 510, મગ 1270થી 1784, સીંગદાણા 1254થી 1280, મરચા સુકા 950થી 2480, વરીયાળી 1100થી 1470, જીરુ 4100થી 4490 અને રાયડો 980થી 1128 જોવા મળ્યો છે.
(4:39 PM IST)










