<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

ઢોર ડબામાં ૭પ૬ ગાયના મોતના જવાબદાર કોણ?: કોંગ્રેસ દ્વારા પતંગ આપી પ્રશ્‍નો

કોંગ્રેસ દ્વારા ઢોર ડબામાં ૭પ૬ ગાયના મોતના જવાબદાર કોણ? ના લખાણ સાથેની પતંગો આપી મનપાનાં મેયર, સ્‍ટે. ચેરમેન સહિતના પદાધિકારીઓને નવતર રીતે પ્રશ્‍ન પુછવામાં આવ્‍યો હતો. આ તકે કોર્પોરેટર કોમલબેન ભારાઇ, રણજીતભાઇ મુંઘવા, હરેશભાઇ ભારાઇ, મહેશભાઇ બાંભવા, નિલેશભાઇ ગોહેલ તથા વિજયસિંહ જાડેજા ઉપસ્‍થિત રહયા હતા. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:50 PM IST)