News of Wednesday, 15th January 2025
કુંભમેળાનો લાભ લેતા રાજકોટના ગોવિંદભાઇ પટેલ સહિતના અગ્રણીઓ

રાજકોટઃ ઉતર પ્રદેશના પ્રયાગરાજ ખાતે કુંભમેળા દરમિયાન પ્રથમ દિવસે શાહી અમૃત સ્નાનનો રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કૃષિ મંત્રી શ્રી ગોવિંદભાઈ પટેલ સોની સમાજના અગ્રણી અરવિંદભાઈ પાટડીયા તથા પ્રદેશ ભાજપના અગ્રણી નીતિનભાઈ અમૃતિયાએ લાભ લીધો.. તે પ્રસંગની તસવીરો...(સૌજન્યઃ: ચંદ્રેશ પટેલ, મોટી પાનેલી, અકિલાના શ્રોતા)
(2:57 PM IST)










