News of Saturday, 18th January 2025
ડો. મનમોહન સિંઘને જનરલ બોર્ડની શ્રધ્ધાંજલી

રાજકોટઃ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મનમોહન સિંઘના નિધન બદલ આજે રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડ-સામાન્ય સભામાં કોર્પોરેટરો-અધીકારીઓ તથા મેયર સહિતના પદાધીકારીઓએ બે મીનીટ મૌન પાડી શોક વ્યકત કરી શ્રધ્ધાંજલી પાઠવી હતી, અને સર્વાનુમતે શોક ઠરાવ પસાર કર્યો હતો, તથા સદ્દગતના આત્માને પરમાત્મા મોક્ષગતિ પ્રદાન કરે તેવી પ્રાર્થના વ્યકત કરાઇ હતી. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(3:15 PM IST)










