તા. ૨૭ માર્ચ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર સુદ – ૯ શુક્રવાર
News of Saturday, 25th January 2025
રાજકોટ રાષ્ટ્રધ્વજના રંગે રંગાયું : ધ્વજની ધૂમ ખરીદી..

રાજકોટઃ આવતીકાલે ભારતના ૭૬માં પ્રજાસતાક દિનની શાનદાર ઉજવણી થશે, શહેર રાષ્ટ્રધ્વજના રંગે રંગાયું છે. નગરજનોમાં અનેરી દેશભક્તિનો ઉમંગ છવાયો છે., પોતાના સ્કુટર અને વાહનો, મકાનો ઉપર રાષ્ટ્રધ્વજ લહેરાવા ઉત્સુક. પ્રજા રાષ્ટ્રધ્વજની ધૂમ ખરીદી કરી રહી છે. શહેરના અનેક રોડ ઉપર કપડાના તથા અન્ય બનાવટના રાષ્ટ્રધ્વજો વેચાઇ રહ્યાં છે. તે નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(2:19 PM IST)










