તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 1st February 2025
આ બજેટે મધ્યમ વર્ગને ટેકસમાં સૌથી મોટી રાહત આપી : હર્ષદ મહેતા

રાજકોટ : જૈન સોશ્યલ ગ્રૃપ રાજકોટ વેસ્ટના પૂર્વ પ્રમુખ હર્ષદભાઇ મહેતાએ કેન્દ્રના બજેટને આવકારી જણાવેલ કે, મધ્યમ વર્ગ જે બજેટની રાહ જોઈ રહી હતી તે બજેટ આજરોજ નિમૅલા સીતારમણ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે, ૧૨ લાખ સુધીની ઇન્કમ ઉપર ટેક્સમાં જે રાહત આપવામાં આવી છે તે ખૂબ સારી વાત છે, સમગ્ર લોકોએ આ બજેટને ખૂબ રીતે વધાવ્યૂ છે, ખેડૂતો ઉપર તથા મીડલ ક્લાસ ઉપર ધ્યાન આપ્યું છે કે જે ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી.
(3:44 PM IST)










