<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

ન્‍યુ સ્‍વાતી પાર્ક મકાનમાંથી રૂા.૨૭ હજારના વિદેશી દારૂ સાથે અજય ઉર્ફે ગાંડો પકડાયો

પીસીબીના હેડ કોન્‍સ.કિરતસિંહ અને કોન્‍સ.વાલજીભાઇની બાતમી

રાજકોટઃ કોઠારીયા રોડ પર ન્‍યુ સ્‍વાતી પાર્કમાં મકાનમાં દારૂનો જથ્‍થો હોવાની પીસીબીના હેડ કોન્‍સ. કિરતસિંહ ઝાલા અને કોન્‍સ.વાલજીભાઇ જાડાને બાતમી મળતા સ્‍ટાફ સાથે ન્‍યુ સ્‍વાતી પાર્કમાં દરોડો પાડી શેરી નં.૧માં બી-૩૮ મકાનમાંથી રૂા.૨૭,૮૬૬ની કિંમતના વિદેશી દારૂ સાથે મકાનમાલીક અજય ઉર્ફે ગાંડો ભીખુભાઇ મકવાણા (ઉ.વ.૨૪)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:52 PM IST)