તા. ૪ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૭ શુક્રવાર
News of Thursday, 6th February 2025
રાજકોટ મનપાના ટાઉન પ્લાનિંગ ઓફિસરનો ચાર્જ એસ.એમ. પંડયા પાસેથી છીનવાયો: પ્રવર નગર નિયોજક કિરણ સુમરાને હવાલો

રાજકોટ: TRP અગ્નિકાંડ પછી ટાઉન પ્લાનીંગ ઓફીસર તરીકે રાજકોટ શહેરી વિકાસ સતા મંડળના ટાઉન પ્લાનીંગ ઓફિસર એસ.એમ.પંડયાને ચાર્જ સોંપવામા આવ્યો હતો જે હવે કિરણ સુમરાને આપયો છેઃ સુમરાને હાલ RMC ટી.પીઓ તરીકેનો વધારાનો ચાર્જ રાજય સરકાર દ્વારા સોંપવામાં આવ્યો છે.
(6:50 PM IST)










