<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

કાંતિભાઈ સોરઠીયાનું દુઃખદ અવસાન: સાંજે સાડા સાત વાગ્યે સ્મશાન યાત્રા નીકળશે

રાજકોટ: ભાજપ અગ્રણી અને જાણીતા એડવોકેટ, નોટરી શ્રી કાંતિલાલ ભીખાલાલ સોરઠિયા આજે બપોરે ૪ કલાકે સ્વર્ગવાસ પામ્યા છે.

તેમની અંતિમ યાત્રા આજે સાંજે ૭:૩૦ કલાકે તેમના નિવાસસ્થાન, ૧૦૧, કૃષ્ણ પેલેસ, પટેલ ભેળ હાઉસ ચોક, પંચવટી દેરાસર સામે, પંચવટી રોડ, રાજકોટ - ૩૬૦૦૦૧ થી નીકળશે અને અંતિમવિધિ માટે મોટામવા સમશાન ગૃહ જશે.

 પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે અને સ્વજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના.

“જીવન એક યાત્રા છે, સમયના પ્રવાહમાં શ્વાસો ભીના बनी જાય છે, પરંતુ સદ્‌કર્મો અને સ્મૃતિઓ અમર રહી જાય છે.”

ॐ શાંતિ 🙏

લી.

🔹 શ્રીમતી કિરણબેન કાંતિલાલ સોરઠિયા

🔹 આશિષ કાંતિલાલ સોરઠિયા

🔹 પંક્તિ પિયુષ પારેખ

🔹 દર્શન કાંતિલાલ સોરઠિયા

🔹 તથા સમસ્ત સોરઠિયા પરિવાર

(4:58 PM IST)