<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

શ્રી રામનાથ મહાદેવ મંદિર બ્‍યુટીફીકેશન

લાખો શ્રદ્ધાળુઓની આસ્‍થાનું કેન્‍દ્ર ભગવાન શ્રી રામનાથ મહાદેવ મંદિર પરિસરની સ્‍વચ્‍છતાની જાળવણી માટે ‘રામનાથ કોરીડોર ડેવલપમેન્‍ટ' થકી મંદિર પરિસરનું બ્‍યુટીફીકેશન કરવામાં આવશે. જે માટે બજેટમાં રૂ.૨૫૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે. 

(3:47 PM IST)