<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th February 2025

કિતાબઘર પ્રિન્‍ટરી પરિવારના નીનાબેન નવીનભાઇ શાહનું દુઃખદ અવસાન :સોમવારે સવારે ઉઠમણુ : પ્રાર્થનાસભા

રાજકોટઃ અ.સૌ.સ્‍વ.નીનાબેન નવીનભાઇ શાહ(ઉ.વ.૭૪) તેઓ શ્રી નવીનભાઇ રસિકભાઇ શાહ (કિતાબઘર પ્રિન્‍ટરી, રાજકોટ)ના ધર્મપત્‍ની, તેઓ શ્રીમતી ચાર્મીબેન પારસભાઇ બદાણી (પ્રોફેસર સદગુરુ મહિલા કોલેજ રાજકોટ) તથા શ્રીમતી શિવાનીબેન નીતીશભાઇ રૂપાણી (મુંબઇ) ના માતુશ્રી, પારસભાઇ બદાણી (આર બદાણી જવેલર્સ)ના સાસુ તેઓ ડો.જહાન્‍વી, વિવાન અને ધીરના નાની, તે મુળ ભેસાણ હાલ રાજકોટ ઁના સ્‍વ. માતુશ્રી કપૂરબેન અને શ્રી અમૃતલાલ ઋગનાથ ટિંબડીયાના સુપુત્રી, તેઓ શ્રી પ્રવીણભાઇ એલ.શાહના ભત્રીજાવધૂ, તેઓ શ્રી નિરંજનભાઇ આર.શાહ (સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસીએશન-BCCI), શ્રી પંકજભાઇ આર.શાહ (એન્‍ટ્રેક), જયહિન્‍દ - સાંજ સમાચાર પરિવારના શ્રી યશવંતભાઇ એન.શાહના ભાભી, તેઓ સ્‍વ શ્રીમતી ચંપાબેન (ચંદ્રિકાબેન) અરૂણકાંત શાહ, સ્‍વ.અમિતાબેન શશીકાંતભાઇ મહેતા (ખામગાવ) સ્‍વ.શ્રીમતી શારદાબેન અને શ્રી રતિલાલ જેચંદભાઇ દોશીના ભાણેજ, આર્જીે ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ અરિહંત શરણ પામેલ છે. સદગતનું ઉઠમણું સોમવાર તા.૧૭/૦૨/૨૫ના બેન્‍કર એસોસીએશન હોલ (કલેકટર ઓફિસ પાસે), શ્રોફ રોફ રાજકોટ ખાતે સવારે ૧૦ થી ૧૦:૩૦ તથા  પ્રાર્થનાસભા સવારે ૧૦:૩૦ થી ૧૨ રાખેલ છે.  સદગતનું ચક્ષુદાન કરવામાં આવેલ છે.

(3:03 PM IST)