<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

પાલીકા-પંચાયતની કાલે ૧૧ સ્‍થળે મતગણત્રી વધુમાં વધુ ૧૧ રાઉન્‍ડ મતગણત્રીમાં થશેઃ સ્‍ટાફ આખી રાત જાગ્‍યોઃ EVM સીલ કરી દેવાયા

રાજકોટ જીલ્લાની પાંચ પાલિકા અને ૪ તાલુકાની ૬ તાલુકા પંચાયતની ચૂંટણી ગઇકાલે પૂર્ણ થઇઃ સ્‍ટાફ આખી રાત જાગ્‍યોઃ EVM  સીલ કરી દેવાયાઃ દરમિયાન કલેકટર શ્રી પ્રભવ જોષીએ પત્રકારોને જણાવેલ કે કાલે સવારે ૯ વાગ્‍યાથી મતગણત્રી થશેઃ પંચાયત-પાલિકાની કૂલ ૧૧ સ્‍થળે મતગણત્રી કરાશેઃ વધુમાં વધુ ૧૧ સ્‍થળે મતગણત્રી કરાશેઃ વધુમાં વધુ ૧૧ રાઉન્‍ડ થશે જેતપુરમાં ર૪ ટેબલ ઉપર ગણત્રી કરાશેઃ મતગણત્રી અંગે સાંજે કલેકટરની તમામ R.O. સાથે વીસી.

(4:02 PM IST)