<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

રવિવારે રાજકોટમાં રાજપૂત ગીરાસદાર સમાજના સમુહ લગ્નોત્‍સવ

અખીલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા આશાપુરા ફાર્મ ખાતે ૧૮માં સમુહલગ્નનું આયોજન ૧૯ નવદંપતિ શાષાોકત વિધિથી પ્રભુતામાં પગલા પાડશેઃ દીકરીબાઓને ૧૦૦થી વધુ વસ્‍તુઓ ભેટમાં અપાશેઃ કોર્પોરેશન અને સંસ્‍થા દ્વારા લગ્નનું પ્રમાણપત્ર તેમજ સમાજ કલ્‍યાણ દ્વારા અપાતી આર્થિક સહાય પણ આપવામાં આવશે

તસ્‍વીરમાં અખીલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આગેવાનો સર્વશ્રી પી.ટી. જાડેજા આંતરરાષ્‍ટ્રીય અધ્‍યક્ષ-મો. ૯૮ર૪ર ૧૪ર૯૯,હિતેન્‍દ્રસિંહ ડી. ઝાલા (કોઠારીયા જં) યુવા પ્રમુખ રાજકોટ જી., કિરીટસિંહ જાડેજા (મોટાભેલા) પ્રદેશમંત્રી,પથુભા જાડેજા (ખોખરી) પ્રમુખ રાજકોટ શહેર, અક્ષીતસિંહ પી. જાડેજા (હડમતીયા જં) સલાકાર સમિતી યુવાપાંખ.,કનકસિંહ ઝાલા (બલાળા) મહામંત્રી રાજકોટ જી., હિતેન્‍દ્રસિંહ ઝાલા (ઈગોરાળા) સહ કન્‍વીનર, નિર્મળસિંહ ઝાલા (નેકનામ), મહામંત્રી રાજકોટ જીલ્લા અને દોલતસિંહ જાડેજા (ખીજદડ) નજરે પડે છે. (તસ્‍વીર  અશોક બગથરીયા)

 

રાજકોટઃ સૌથી મોટી સામાજીક સંસ્‍થા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, મહિલા સંઘ, યુવા પાંખ આયોજીત તા. ર૩ રવિવારના રોજ રજપૂત ગીરાસદાર સમાજનો ૧૮ મો સમુહલગ્નોત્‍સવ સૌરાષ્‍ટ્રના પાટનગર રાજકોટ મુકામે આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં ૧૯ નવદંપતિ શાષાોકત વિધીથી પ્રભુતાના પગલા માંડશે.

તા. ર૩ ને રવિવારે બપોરના ર કલાકે વર-કન્‍યાનું એન.કે.જાડેજા રાજપૂત કન્‍યા છાત્રાલય, ખાતે આગમન થશે. બપોરે ૪ કલાકે ૧પ૦ ફુટ રીંગ રોડથી વરયાત્રાનો શુભારંભ કરવામાં આવશે. ૬ કલાકે લગ્ન સ્‍થળ આશાપુરા ફાર્મ, શીતલ પાર્ક બસ સ્‍ટોપ પાસે, ૧પ૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે આગમન થશે. જયાં દરેક નવદંપતિના સામૈયા કરી પોતાના લગ્ન મંડપમહાં પધરામણી કરશે. ત્‍યારબાદ શાષાીશ્રી દ્વારા શાષાોકત વિધીથી લગ્ન વિધી કરાવવામાં આવશે. સાંજે ગૌધુલીક સમય ૬.૧૦ કલાકે હસ્‍તમેળાપ થશે. ત્‍યારબાદ નવદંપતિ અને તેમના માતાપિતાને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા પ્રમાણપત્ર આપી સન્‍માનીત કરવામાં આવશે.

અખીલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મેનેજીંગ ટ્રસ્‍ટી ડો. જયેન્‍દ્રસિંહ એમ. જાડેજા, શ્રી પી.ટી. જાડેજા આંતરરાષ્‍ટ્રીય અધ્‍યક્ષ, તેમજ દિપકસિંહ ઝાલા પ્રદેશ અધ્‍યિક્ષના માર્ગદર્શન અનુસાર સમૂહ લગ્નોત્‍સવને સફળ બનાવવા યુવા સંઘના શ્રી પી.ટી. જાડેજા (હડમતીયા જં.) ચેરમેન (મો.૯૮ર૪ર ૧૪ર૯૯), હિતેન્‍દ્રસિંહ ડી. ઝાલા (કોઠારીયા જં) કન્‍વીનર સમૂહ લગ્નની જવાબદારી સંભાળી રહ્યાં છે.

જેમાં શ્રી કિરીટસિંહ જાડેજા (મોટાભેલા) , પ્રદેશમંત્રી પથુભા જાડેજા (ખોખરી), પ્રમુખ રાજકોટ શહેર કિશોરસિંહ જેઠવા (પાંડાવદર) પ્રમુખ રાજકોટ જીલ્લો, નિર્મળસિંહ ઝાલા (નેકનામ), ભરતસિંહ ઝાલા(રતનપર), ચંપકસિંહ જાડેજા(વડાળી), સુખદેવસિંહ જાડેજા (મકાન મેઘર), રાજભા વાળા (હરીયાસણ), મહીપસિંહ પરમાર (ટીકર), અશોકસિંહ જાડેજા (ધુળીયા દોમડા), પી.વી. જાડેજા (માણેકવાડા), કિરીટસિંહ ઝાલા (રાતીદેવરી), કાર્યક્રમને સફળતા આપવા અને યુવા પાંખને પ્રોત્‍સાહિત કરી સતત માર્ગદર્શન પુરૂપાડી રહ્યા હોવાનું યાદીમાં જણાવાયું છે.

આ સમૂહ લગ્નોત્‍સવની સંપૂર્ણ જવાબદારી યુવાપાંખને સોપવામાં આવેલી હોય જેમાં અક્ષીતસિંહ પી. જાડેજા (હડમતીયા જં), સહ કન્‍વીનર, કનકસિંહ ઝાલા (બાલાળા) સહ કન્‍વીનર, હિતેન્‍દ્રસિંહ ઝાલા (ઇગોરાળા) સહ કન્‍વીનર, બલભદ્રસિંહ જાડેજા (પડવાલા) ક્રિપાલસિંહ જાડેજા (વચલી ઘોડી) નરેન્‍દ્રસિંહ જાડેજા (હડમતીયા જં) શકિતસિંહ પરમાર (ચાણપર), દિલીપસિંહ જાડેજા (મેટીયા) મેઘરાજસિંહ ઝાલા (રાજચરાડી), જયપાલસિંહ જાડેજા (કોટડા નાયાણી), વનરાજસિંહ જાડેજા (પીપરડી) તેમજ યુવા પાંખના સર્વે કાર્યકરર્તાઓ જહેમત ઉઠાવી રહયા છે.

રાજકોટજીલાના દરેક તાલુકામાથી મજબુતસિંહ જાડેજા (પડવલા), વી.પી. જાહેજા (પડધરી), જયદેવસિંહ ઝાલા (જેતપુર), હેમંતસિંહ જાડેજા(ઉપલેટા), વિક્રમસિંહજાહેજા(ધોરાજી), જયપાલસિંહ સરવૈયા (લોધીકા), રવિરાજસિંહ જાડેજા (ખાખડાબેલા) જયપાલસિંહ ઝાલા (રતનપર), મહાવિરસિંહ જાડેજા (જામકંડોરણા)

પુષ્‍પરાજસિંહ જાડેજા (ધુળીયા દોમડા), ઓમદેવસિંહ જાહેજા (ગોંડલ), મહિલા સંઘના કા.અધ્‍યક્ષ જયશ્રીબા પી.જાડેજા, હિનાબા નશીલ, સીતાબા જેઠવા, કિર્તીબા ઝાલા, ભાવનાબા જાહેજા, મીનાબા જાહેજા, પુર્ણાબા ગોહીલ ગળહમાતા વગેરે જહેમત ઉઠાવી રહયા છે.

આ સમુહ લગ્ના આજીવન દાતા તરીકે સ્‍વ. સુરેન્‍દ્રસિંહ દાદુભા ઝાલા તથા પરિવાર, જુની કલાવડી દ્વારા આર્થીક અનુદાન આપવામાં આવેલ છે. સમુહ લગ્નમાં દરેક કન્‍યાઓને ૧૦૦થી વધુ ભેટ-સોગાદ આપવામાં આવશે.

આ સમુહ લગ્નમાં દાતા શ્રીઓ શ્રી પરાક્રમસિંહ જાડેજા, જ્‍યોતિ સી.એન.સી. મયુરધ્‍વજસિંહ એમ. જાહેજા(પડાણા) જે.એમ.જે.ગ્રુપ, મોહીતસિંહ બી.ઝાલા સિધ્‍ધિવિનાયક મોટર, હકુભા વાળા (પ્રાંશલા) કિશોરસિંહ જાડેજા રાજભાર પાર્ટી પ્‍લોટ નાનામા, હરીશચંદ્રસિંહ (હસુભા)  જાડેજા (ઘંટેશ્વર), અજીતસિંહ જાડેજા (ભુણાવા) સહદેવસિંહ ડી. ઝાલા કારોલ (પર્વ મેટલ), યુવરાજસિંહ જાડેજા (ચાંપાબેડા) ઋષીરાજસિંહ નિલેશસિંહ ઝાલા (વણા) હોટર આર.આર.ઈન, સ્‍વ.પી.પી. જાડેજા પ્રધુમન ગ્રુપ નાનામવા, પ્રવિણસિંહ કનુભા વાઘેલા (ભાડેર) ફાઈન ટ્રેડ ફોર્મ ઈન્‍ડસ્‍ટ્રીઝ, વિરેન્‍દ્રસિંહ ઝાલા- મહામંત્રી રાજકોટ શહેર ભા.જ.પ., સુરૂભા જાડેજા (રાવક) ક્રિપાલસિંહ જાડેજા (વાગુદડ) રોઝર મોટર્સ, મહિપતસિંહ ચુડાસમા, હોટલ જયસન, શ્રીમતી જયશ્રીબા પી.ટી. જાડેજા(હડમતીયા જં) તથા મહિલા સંઘ, મનોહરસિંહ (બબાભાઈ) રમુભા ઝાલા, રોજાસર, સહદેવસિંહ ડી.ઝાલા (પર્વમેટલ) સહદેવસિંહ વાઘેલા - દેવ બિલ્‍ડર્સ, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા (દેદકદળ). દિલીપસિંહ પી. જાડેજા(ઇટાળા) પી.સી.સી., રાજદિપસિંહ એમ. જાડેજા ઉપાધ્‍યક્ષ રાજકોટ શહેર ભા.જ.પ.. (વાવડી કો). હાર્દિકસિંહ એમ. જાડેજા (ખજુરડી), હીના એન્‍જી, યશપાલસિંહ જાડેજા (ચાંદલી) નો આર્થીક સહયોગ મળેલ છે.

આ સમૂહ લગ્નોત્‍સવ મા મુખ્‍ય મહેમાન શ્રી ડો. જયેન્‍દ્રસિંહ એમ. જાડેજા, એમ.ડી અખીલ ગુજરાત રાજપૂત યુવા સંઘ. ને જનકસિંહ ગોહિલ (કુકડ) નાયબ નિયામક (સૌરાષ્‍ટ્ર ઝોન), દીપકસિંહ ઝાલા, પ્રદેશ અધ્‍યક્ષ તેમજ સર્વે દાતાઓ ઉપસ્‍થિત રહેશે.

 

(3:11 PM IST)