તા. ૨૭ માર્ચ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર સુદ – ૯ શુક્રવાર
News of Monday, 24th February 2025
રાજકોટથી ૧૧ જિલ્લામાં ૧૦-૧રની પરીક્ષાલક્ષી સાહિત્યનું વિતરણ

રાજકોટઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા.ર૭ ફેબ્રુઆરીથી ધો.૧૦ અને ધો.૧રની પરીક્ષા લેવાનાર છે. પરીક્ષાની તૈયારીઓનો ધમધમાટ ચાલી રહયો છે. રાજકોટના ચૌધરી હાઇસ્કુલ ખાતેના સ્ટ્રોંગરૂમમાંથી ૧૧ જીલ્લાઓમાં રપ ઝોન ખાતે ધો.૧૦-૧રના પ્રશ્નપત્રો પરીક્ષાલક્ષી સાહિત્ય સીલ પેક કવરમાં એસ.ટી.બસમાં બે દિવસ વિતરણ કરવામાં આવ્યું છે. રાજકોટના ચૌધરી હાઇસ્કુલની ધો૧૦-૧રની સાહીત્ય અમરેલી, ભાવનગર, જુનાગઢ, જામનગર, ગીરસોમનાથ, સુરેન્દ્રનગર, પોરબંદર સહીતના સ્થળે પરીક્ષાનું સાહીત્ય શાંતીપુર્ણ વિતરણ પુર્ણ થયુ છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(4:31 PM IST)










