તા. ૨૫ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ -૮, બુધવાર
News of Thursday, 27th February 2025
બોગસ દસ્તાવેજ પ્રકરણઃ ૧૦ જેટલી બોગસ નોંધ અંગે ફટકારાતી નોટીસોઃ તમામ કેસમાં કલેકટર દ્વારા સૂનાવણી શરૂ...

રાજકોટમાં બોગસ દસ્તાવેજ પ્રકરણમાં કૂલ ૧૦ જેટલી નોંધ અને ર-હકક ચોકસીના ઠરાવો અંગે કલેકટર દ્વારા કાર્યવાહી કરી તમામ ૧ર જેટલી નોંધ-ઠરાવો રિવીઝનમાં લેવાયા છેઃ કલેકટરે પત્રકારોને જણાવેલ કે ઉપરોકત તમામ ૧ર કિસ્સામાં નોટીસો ફટકારાઇ છેઃ અને આ તમામ કેસમાં સુનાવણી પણ શરૂ કરી દેવાઇ છે.
(2:57 PM IST)










