તા. ૯ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૩ બુધવાર
News of Thursday, 27th February 2025
ધો. ૧૦-૧રની પરીક્ષાઃ કલેકટર દ્વારા આકરા પગલા લેવાયાઃ સમગ્ર શહેર તથા જીલ્લામાં મામલતદારો-ડે. કલેકટરોને જવાબદારી

રાજકોટ જીલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીએ આજે વિરાણી હાઇસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ સાથે આવકાર્યા હતાઃ દરમિયાન પત્રકારોને જણાવ્યું હતું કે કોઇપણ કેન્દ્રમાં કોઇ ઘટના ન બને તે સંદર્ભે રાજકોટ શહેર તથા જીલ્લાના કેન્દ્રો ઉપર મામલતદારો તથા ડે. કલેકટરો અને પ્રાંત અધિકારીઓને પણ જવાબદારી સોંપાઇ છે, સરપ્રાઇઝ ચેકીંગ તથા અન્ય તમામ બાબતો ચકાસવા સૂચના...
(3:49 PM IST)










