<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

મવડી વિસ્‍તારમાં દુર્ગધ પાણીનું વિતરણઃ રજુઆત

રાજકોટ : શહેરના વોર્ડ નં. ૧ર માં આવેલ માધવ પાર્કમાં નળમાં પાણી પીળુ આવે છે થોડાક સમયથી ડ્રેનેજનું પાણી ભળી ગયું હોય એવું લાગે છે. વેલાસર રીપેરીંગ કરવા વિસ્‍તારવાસીઓની માંગણી છે.

વિસ્‍તારમાં ઝાડા ઉલટીના રોગ ચાળાનો ભય વ્‍યાપી રહયો છે તેમ શહેર કોંગ્રેસ મંત્રી ચંદ્રેશ રાઠોડે જણાવ્‍યું હતું

(4:24 PM IST)