<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી, ગોધરાના ઇન્‍ચાર્જ કુલપતિ તરીકે પ્રો. પ્રતાપસિંહ ચૌહાણની નિયુકિત

આજે બપોરે ૩ વાગ્‍યા આસપાસ ચાર્જ સંભાળશે

ગુજરાતના શિક્ષણ વિભાગે એક વર્ષ માટે અથવા તો આગળ નવો ઓર્ડર ન થાય ત્‍યાંનું નોટીફિકેશન બહાર પાડયું.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ ગોધરા યુનિવર્સિટીમાં પણ સતત છેલ્લી બે ટર્મમાં કુલપતિપદે યશસ્‍વી ફરજ બજાવી ચુકયા છેઃ તેઓનું મુળ પોસ્‍ટીંગ એમ.બી.એ. ભવન સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી, રાજકોટ ખાતે છે.

(4:08 PM IST)