<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

અકિલા ન્યુઝ : રાજકોટ માં વધુ એક સહકારી મંડળી કરોડો રૂપિયાનું ચિટીંગ કૌભાંડ, મની પ્લસ શરાફી મંડળીના પ્રમુખ દ્વારા આચરવામાં આવ્યું સમગ્ર કૌભાંડ, શરાફી મંડળી ના પ્રમુખ અલ્પેશ દોંગા એ 11 કરોડ 8 લાખ થી વધુ ની રકમ નું આચર્યું કૌભાંડ, મની પ્લસ શરાફી મંડળીના પ્રમુખ અલ્પેશ દોંગા સામે ફરિયાદ નોંધાયા બાદ આરોપીનીધરપકડ કરવામાં આવી છે, પોલીસે હાલ કાર્યવાહી હાથ ધરી તપાસ આદરી છે. : જુઓ વિડિયો

(4:59 PM IST)