<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

જાણવા જેવું

રાજકોટ શહેરના મુખ્ય રસ્તાઓ તથા તેના નામ

રસ્તાનું નામ                    કયાંથી કયાં સુધી

કસ્તુરબા રોડ                  બહુમાળી ચોકથી જયુબેલી બાગ

બાબુભાઈ શાહ માર્ગ          જયહિંદ કાર્યાલયથી નૂતન પ્રેસ

ટાગોર માર્ગ                   એસ્ટ્રોન ચોકથી ભકિતનગર રેલ્વે સ્ટેશન

એમ.જી.રોડ                   જીલ્લા પંચાયતથી જયુબેલી બાગ ચોક

હેમુ ગઢવી માર્ગ              ૧૪ જાગનાથ પ્લોટ

ચંદુલાલ બુચ માર્ગ            ઢેબર રોડ વન-વેથી પટ્ટણી બીલ્ડીંગ

નૂતન પ્રેસ રોડ                સ્ટાર પ્લાઝાથી હરિહર ચોક

અવધ રોડ                    કાલાવડ રોડથી અંદર હોટલ તરફ

રૈયા રોડ                      કિસાનપરાથી પરશુરામ ધામ સુધી

સાધુ વાસવાણી રોડ           યુનિ.રોડ પેટ્રોલપંપથી રૈયા રોડ ટચ

ઢેબર રોડ                      જયુબેલી કોર્ટથી અટીકા સુધી

યાજ્ઞિક રોડ                    જીલ્લા પંચાયતથી પ્રમુખસ્વામી આર્કેડ

સર લાખાજીરાજ રોડ          ત્રિકોણબાગથી પ્રહલાદ ટોકીઝ સુધી

પ્રમીલા રોડ (નવાનાકા)       ઠોંસાગલી ચોકથી સોની બજાર

આશ્રમ રોડ (સદગુરૃ આશ્રમ)  ફર્ન હોટલથી અમદાવાદ ચોકડી

શ્રોફ રોડ                       શારદાબાગથી રૃડા સુધી

એરપોર્ટ રોડ(જુનો)             રેસકોર્સથી હનુમાન મઢી

નિર્મલા રોડ                   હનુમાન મઢીથી કોટેચા ચોક

અમીન માર્ગ                  જનકલ્યાણ ફાટકથી બીગ બઝાર

સરદારનગર                  યાજ્ઞિક રોડથી અંદર એસ્ટ્રોન સુધી

પંડિત સીતારામ              ગેલેકસીથી સરકીટ હાઉસ સુધી

રેસકોર્સ રીંગ રોડ              જીલ્લા પંચાયતથી જીલ્લા પંચાયત ૩ાા કીમી

મહિલા કોલેજ રોડ             અંડર બ્રીજથી કિસાનપરા

યુનિ.રોડ                      કોટેચા ચોકથી સૌ.યુનિ.

સત્ય સાંઈ રોડ                આત્મિય કોલેજથી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ

ન્યારી ડેમ રોડ                કાલાવડ રોડથી ન્યારી ડેમ(વાગુદડ)

સાધુ વાસવાણી કુંજ રોડ      રેલનગરનો વિસ્તાર

ગોડાઉન રોડ                  ભકિતનગર સ્ટેશન પાસે

પંચનાથ રોડ                  પંચનાથ મંદિરથી ગાંધી મ્યુઝીયમ

ડો.રાધાકૃષ્ણ રોડ              ચૌધરી હાઈસ્કૂલથી હરિહર ચોક

સુભાષ રોડ                    મોટી ટાંકીથી સૌરાષ્ટ્ર એમ્પોરિયમ

જવાહર રોડ                   કાર્નેજી ફાઉન્ટેનથી ત્રિકોણ બાગ

કેનાલ રોડ                    ભુતખાનાથી રામનાથપરા જેલ

ભકિતનગર સ્ટેશન રોડ        ભકિતનગર સ્ટેશન ચોકથી રેલ્વે સ્ટેશન

વિદ્યાનગર રોડ                ટાગોર માર્ગથી રાષ્ટ્રીય શાળા

મંગળા રોડ                    લોધાવાડ ચોકથી ટાગોર રોડ

રાષ્ટ્રીય શાળા રોડ             રાષ્ટ્રીય શાળાની સામેનો મુખ્ય માર્ગ

સુચક રોડ                     મોટી ટાંકીથી શાસ્ત્રીમેદાન

ધર્મેન્દ્ર રોડ                    પરાબજારથી લાખાજીરાજ રોડ

ઘી કાંટા રોડ                  ગોળ બજારથી લાખાજીરાજ રોડ

૧૫૦ રીંગ રોડ                ગોંડલ ચોકડીથી માધાપર ચોકડી

જેલ રોડ                       જંકશનથી જેલ સુધી

જંકશન પ્લોટ મેઈન રોડ      મોરબી હાઉસથી જંકશન

ગેબનશા પીર રોડ            જંકશન રોડથી એસબીઆઈ બેંક સુધી(ગાયકવાડી શાખા)

જામનગર રોડ                આર વર્લ્ડ સીનેમાથી જામટાવર

દસ્તુર માર્ગ                   યાજ્ઞિક રોડથી ટાગોર માર્ગ ટચ

મવડી મેઈન રોડ             મવડી પ્લોટથી બજાર

સહકાર નગર મેઈન રોડ      આઝાદ ચોકથી સ્વામી નારાયણ મંદિર

અક્ષર માર્ગ                   સ્વામી નારાયણ મંદિરથી મવડી તરફ

નાના મવા રોડ               નાના મવા ગામ પાસે

૮૦ ફૂટ રોડ                    ધારેશ્વરથી ડેમ તરફ જવાનો

સોજીત્રા નગર મેઈન રોડ     નિર્મલા સ્કૂલથી એસબીએસ સોસાયટી

ભુપેન્દ્ર રોડ                    પટેલ ધર્મશાળાથી સ્વામી મંદિર

પેલેસ રોડ     સ્વામી મંદિરથી પદ્મકુંવરબા હોસ્પિટલં

(2:29 PM IST)