News of Thursday, 13th March 2025
હોળી પ્રગટાવવાનો શુભ સમય સાંજે ૬ :૫૫થી રાત્રીના ૯ :૫૫ સુધી

આજે ગુરૃવારે હોલિકા દહનનો શુભ સમય ખાસ કરીને હોલિકા દહન સમયે ભદ્રા હોવી જોઈએ નહીં આ વર્ષે ગુરૃવારે રાત્રિના સમયે ભદ્રા છે. પરંતુ, પંચાંગ પ્રમાણે ગુરૃવારે આવતી ભદ્રા પુણ્યવતી માનવામાં આવે છે આથી ગુરુવારે દિવસ આથમ્યા પછી રાત્રીના સમયે હોલિકા દહન કરવું શુભ ગણાશે પ્રદોષકાળ નો શુભ સમય સાંજે ૬ :૫૫ થી ૯ :૧૮ સુધી ચોઘડિયાં પ્રમાણે શુભ સમયઃ અમૃત ચોઘડિયુ ૬ :૫૫ થી ૮ :૨૫ કલાક સુધી છે. જ્યારે ચલ ચોઘડિયું રાત્રે ૮ :૨૫ થી ૯ :૫૫ સુધી છે. આમ સાંજે ૬-૫૫થી રાત્રે ૯ :૫૫ સુધી હોળી પ્રાગટ્ય માટેનો શુભ સમય છે. વ્રત રહેવાની પૂનમ પણ ગુરુવારે છે.
શાસ્ત્રી રાજદીપ જોશી વેદાંત રત્ન
(મો.૯૯૨૫૬ ૧૧૯૭૭)
(3:28 PM IST)










