News of Sunday, 16th March 2025
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી ગોપાલભાઈ અનડકટના પિતાશ્રી રસીકલાલ વલ્લભદાસ અનડકટનું અવસાન
સદ્દગતની અંતિમ યાત્રા સાંજે 6 વાગ્યે રાજકોટ તેમના નિવાસ સ્થાન અનુપમા સોસાયટી થી રામનાથ પરા સ્મશાને જશે

રાજકોટ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી ગોપાલભાઈ અનડકટના પિતાશ્રી રસીકલાલ વલ્લભદાસ અનડકટ (ઉ.વ.૮૧)નું તા.16ને રવિવારે દુઃખદ અવસાન થયું છે. સદ્દગતની અંતીમ યાત્રા આજે સાંજે 6 વાગ્યે તેેમના નિવાસ સ્થાન અનુપમા સોસાયટી થી રામનાથ પરા સ્મશાને જશે.
(1:41 PM IST)










