News of Sunday, 16th March 2025
પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી ગોપાલભાઈ અનડકટના પિતાશ્રી રસિકભાઈ અનડકટનું અવસાન :સોમવારે સાંજે બેસણું અને પિયર પક્ષની સાદડી
સદ્દગતનું બેસણું અને પિયર પક્ષની સાદડી સોમવાર, સાંજે ૪:૩૦ થી ૬:૩૦ અનુપમા કોમ્યુનિટી હોલ, અનુપમા સોસાયટી, પંચવટી મેઈન રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટ :સ્વ. રસિકલાલ વલ્લભદાસ અનડકટ (ઉ.૮૧) તે સ્વ. ઇન્દુબેનના પતિ, તે સ્વ. અનિલભાઈ અને લલિતભાઈના મોટાભાઈ તે પરેશભાઈ, મયુરભાઈ અને પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી ગોપાલભાઈના પિતા, સ્વ. રમણીકલાલ ગોકળદાસ ગોટેચા, સ્વ. ભાઈચંદભાઈ, હરિભાઈના બનેવી, ઉર્વી સાગરકુમાર રૂપારેલિયા, દર્શિત પરેશભાઈ અનડકટ, મોહિત પરેશભાઈ અનડકટ, અંજલી મયુરભાઈ અનડકટ, દીપ મયુરભાઈ અનડકટ, જેનીલ મયુરભાઈ અનડકટ, શુભગોપાલભાઈ અનડકટના દાદાનું તા.૧૬-૩-ર૦રપને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે,
સદગતનું બેસણું તથા પિયરપક્ષની સાદડી તારીખ ૧૭-૦૩-૨૦૨પ, સોમવાર, સાંજે ૪:૩૦ થી ૬:૩૦ કલાકે અનુપમા કોમ્યુનિટી હોલ, અનુપમા સોસાયટી, પંચવટી મેઈન રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

(11:47 PM IST)










