<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

કચ્‍છના મોમાઇ મોરા માતાજીના મંદિરે બગથરીયા પરિવાર દ્વારા ધ્‍વજા ચડાવાઇ

રાજકોટઃ કચ્‍છમાં આવેલ સુપ્રસિધ્‍ધ એવા શ્રી મોમાઇ મોરા માતાજીના મંદિરે બગથરીયા પરિવાર દ્વારા બાવન ગજની ધ્‍વજા ચડાવવામાં આવી હતી.   આ પ્રસંગે રાજકોટ પ્રિન્‍ટ એન્‍ડ ઇલેકટ્રોનિક મીડિયા કેમેરામેન એસોસીએશનના પ્રમુખ અને અકિલાના પ્રેસ ફોટોગ્રાફર અશોકભાઇ બગથરીયા, સગુણાબેન બગથરીયા, સંદિપ બગથરીયા, (અકિલા પ્રેસ ફોટોગ્રાફર) પુનમબેન બગથરીયા, પ્રિન્‍સ બગથરીયા, દિવ્‍યાબેન બગથરીયા, પ્રશાંતકુમાર ગોંડલીયા, કોમલબેન ગોંડલીયા, નિરવકુમાર વાઘેલા, રીન્‍કુબેન વાઘેલા, હર્ષ કન્‍સ્‍ટ્રકશનવાળા જીતુભાઇ રાઠોડ, નિતાબેન રાઠોડ, અભિજીત બગથરીયા, પાર્થ, ભવ્‍ય, અભિજીત હર્ષકુમાર રાઠોડ અને વૈભવીબેન બગથરીયા ઉપસ્‍થિત રહયા હતા (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(4:05 PM IST)