News of Tuesday, 18th March 2025
સૂર્યકાંત હોટેલના ભૂપતભાઇ તલાટીયાના ભાઇ કિશોરભાઇનું અવસાનઃ સાંજે સ્મશાનયાત્રા

રાજકોટઃ અહીંની જાણીતી સૂર્યકાંત હોટલના માલિક શ્રી ભૂપતભાઇ તલાટીયાના ભાઇ શ્રી કિશોરભાઇ તલાટીયા (ઉ.પ૮) નું આજરોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમની સ્મશાન યાત્રા સાંજે પ વાગ્યે તેમના નિવાસ સ્થાન, ૧, ઇન્દ્રપ્રસ્થ નગર, હેમુ ગઢવી હોલના રેલ્વે નાલા પાછળ, રાજકોટથી નીકળશે. (મો. ૮૫૧૧૬૭૯૮૭૯)
(10:55 AM IST)










