News of Tuesday, 18th March 2025
વોર્ડ નં.૫ના પદાધિકારીઓ દ્વારા માધવ દવેનું સન્માન

રાજકોટઃ શહેરના નવા પ્રમુખ તરીકે માધવભાઇ દવે નિયુકત થતા વોર્ડ નં.૫ના સંગઠન દ્વારા તેમનું સન્માન કરાયેલ કોર્પોરેટર રસીલાબેન સાકરીયા મહિલા મોરચાના શહેર ઉપ્રમુખ કલ્પનાબેન કયાડા, મનુબેન રાઠોડ, બીંદુબેન ડોડીયા, મહેશભાઇ સાકરીયા, પ્રવિણભાઇ સાકરીયા, સુખદેવભાઇ ડોડીયા વગેરેએ તેમને મળી શુભેચ્છા પાઠવી હતી.(૨.૨૬)
(2:29 PM IST)










