<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

અકિલા ન્યુઝ : રાજકોટ યુવતીના આપઘાત મામલે ડીસીપી ઝોન2જગદીશ બાંગરવાનું નિવેદન, કેતન સાગઠીયા નામના ભુવાએ વશીકરણ કર્યું હોવાનો યુવતીની માતાનો આક્ષેપ, યુવતી છેલ્લા એક વર્ષથી ભુવા સાથે રહેતી હતી, ભુવા યુવતીના ઘરે દાણા જોવા, તાંત્રિક વિધિ માટે જતો હતા, તાંત્રિક વિધિના બહાને ભુવા અને યુવતી સંપર્કમાં આવ્યા હતા, ભૂવો કેતન સાગઠીયા વિરુદ્ધ અગાઉ બે ગુના નોંધાઈ ચૂક્યા છે. : જુઓ વિડિયો

(4:11 PM IST)