News of Monday, 24th March 2025
દેશના પ્રથમ હરોળના આર્કિટેક્ટ, રાજકોટના કિશોર ત્રિવેદીને ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ આર્કિટેક દ્વારા નેશનલ એવોર્ડ એનાયત
યુવા આર્કિટેક્ટ રૂપેશ પટેલ - રોનક પટેલને રહેણાંક કેટેગરીમાં નેશનલ એવોર્ડ

રાજકોટઃ દેશના નામાંકિત, પ્રથમ હરોળના આર્કિટેક્ટ, રાજકોટના શ્રી કિશોર ત્રિવેદીને લાર્જ ઇન્સ્ટિટયૂશનલ કેટેગરીમાં ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ આર્કિટેક દ્વારા નેશનલ એવોર્ડ એનાયત થયો છે. કિશોરભાઈ (મો. ૯૮૨૪૦ ૪૦૮૮૬)ઉપર અભિનંદન વરસાદ થઈ રહી છે. રાજકોટના યુવા આર્કિટેક્ટ્સ શ્રી રુપેશ પટેલ અને શ્રી રોનક પટેલને રહેણાક કેટેગરીમા ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ આર્કિટેક દ્વારા નેશનલ એવોર્ડ એનાયત થયો છે. દેશભરમાથી આશરે ૬૫૦ આર્કિટેકટે આ સ્પર્ધામાં ભાગ લીધેલ હતો.(
(11:43 AM IST)










