<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

હાથી મસાલાનું નવીનતમ માર્કેટીંગ અભિયાનઃ‘ભરાઇ ગયા ને?'

 

રાજકોટઃ હાથી મસાલા, જે ભારતમાં મસાલાના વિશ્વાસપાત્ર બ્રાન્‍ડ તરીકે ઓળખાય છે, તેણે આ સિઝનમાં એક નવા પ્રકારનું માર્કેટિંગ અભિયાન રજૂ કર્યું છે. ર્ર્ં‘ભરાઈ ગયા ને?ર્ર્'ં નામથી શરૂ થયેલા આ અભિયાનને ગુજરાતમાં વ્‍યાપક પ્રતિસાદ મળ્‍યો હોવાનું યાદીમાં જણાવાયું .

આ ટીઝર કેમ્‍પેઇન દ્વારા હાથી મસાલાએ એક નવો પ્રયોગ કર્યો, જેમાં એ વિશે કોઈ સીધી માહિતી આપ્‍યા વિના માત્ર એક પ્રશ્નાર્થ વાકય વિવિધ માધ્‍યમો પર પ્રસિદ્ધ કરાયું. સિનેમા, ર્હોડિંગ્‍સ, પ્રિન્‍ટ અને રેડિયો જેવા વિવિધ પ્‍લેટફોર્મ પર આ શીર્ષક નજરે ચડતા જ લોકોને વિચારી પાડ્‍યું કે આ શું છેર્!ં ૧૦ દિવસ પછી, ‘હાથી મસાલા ભરાઈ ગયા ને? ની રિવીલ સાથે જ આ ઝગમગતું રહસ્‍ય ખુલ્‍યું. ખાસ કરીને ર્ર્ંગુજરાતી ગળહિણીઓ માટે મસાલા સ્‍ટોક કરવાની ટેવને ટચ કરતાં આ સંદેર્ર્શં મજબૂત અસર છોડી ગયો.

હાથી મસાલાના વર્તમાન માર્કેટિંગ અભિયાનને વિશાળ લોકપ્રિયતા મળતા, કંપની હવે ર્ર્ંવિનોદપ્રય અને સંસ્‍કળતિસંપન્ન માર્કેટિંગ સ્‍ટ્રેટેજીના આગવી ઉદાહરર્ર્ણં રૂપે આ અભિયાનને આગળ ધપાવી રહી છે.

 ‘ભરાઈ ગયા ને?' હાથી મસાલાના નવતર અભિયાનથી વેપારીઓ અને ગ્રાહકો એકસાથે જોડાયા

ગુજરાતના માર્કેટિંગ જગતમાં નવો ક્રાંતિલાવી રહેલું હાથી મસાલાનું ર્ર્ં‘ભરાઈ ગયા ને? કેમ્‍પેઇન, આજે દરેકના મોઢે છે. ૧૫ માર્ચથી શરૂ થયેલા ટીઝર અભિયાનમાં લોકો વચ્‍ચે મોટી ચર્ચા અને ઉત્‍સુકર્ર્તાં પેદા થઈ.

૧૦ દિવસ પછી, ર્ર્ં‘હાથી મસાલા ભરાઈ ગયા ને?ર્ર્'ં ના રિવીલ સાથે, બ્રાન્‍ડે સટલ રીતે ર્ર્ંમસાલા ખરીદવાનું મહત્‍વ અને તેની ગુણવત્તા પર પ્રકાશ પાર્ર્ડ્‍યોં. આ અભિયાન માત્ર ઘરગથ્‍થુ ગ્રાહકો માટે જ નહીં, પણ ર્ર્ંરિટેલર્સ માટે પણ વિશેષ ર્ર્છેં, કેમ કે અનેક દુકાનો પર ર્ર્ૈં‘હાથી મસાલા અહીંથી ભરાઈ લ્‍યો' લેબલ લગાડીને વેચાણને વેગ આપવા માટે અનોખી યોજના અમલમાં મૂકી છે.

આ અભિયાન ર્ર્ંવિચારશીલ માર્કેટિંગનું શ્રેષ્ઠ ઉદાહરર્ર્ણં છે, જ્‍યાં ર્ર્ંટ્રેડિશન અને મોર્ડન બ્રાન્‍ડિંર્ર્ગં એકસાથે હાથ મિલાવે છે.

 ‘ભરાઈ ગયા ને?' કેમ્‍પેઇનઃ ગુજરાતમાં મસાલા માર્કેટિંગની નવી દિશા

હાથી મસાલાનું ‘ભરાઈ ગયા ને' કેમ્‍પેઇન ગુજરાતમાં વાઇરલ થયું છે. આ નવા અભિયાનમાં બ્રાન્‍ડે ડબલ મીનિંગ વાળા શબ્‍દપ્રયોગ દ્વારા લોકોનું ધ્‍યાન ખેંચ્‍યું અને મનોરંજન સાથે બ્રાન્‍ડની ઓળખ મજબૂત બનાવી.

સોશિયલ મીડિયામાં ઇન્‍ફ્‌લ્‍યુઅન્‍સર્સ દ્વારા જે રીતે આ ટીઝર પોષ્ટર્સ અને વિડિઓઝ વાયરલ થર્ઈં, તે દર્શાવે છે કે મોર્ડન બ્રાન્‍ડિંગની અનોખી પદ્ધતિઓ ભારતીય બજારમાં પણ અસરકારક બની રહી છે. આ અભિયાન ૩૦ એપ્રિલ સુધી ચાલશે, અને તેનાથી હાથી મસાલાની માર્કેટ પોઝિશન વધુ મજબૂત બનવાની સંભાવના હોવાનુેં યાદીમાં જણાવાયું છે.

(4:55 PM IST)