<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

દેવાંશુ કોટકે એમબીબીએસનો અભ્‍યાસ પૂર્ણ કર્યોઃ રઘુવંશી સમાજનું ગૌરવ

રાજકોટઃ દેવાંશુભાઈ પરેશભાઈ કોટક એ એમ.પી.શાહ જામનગર ગર્વમેન્‍ટ મેડીકલ કોલેજમાંથી એમ.બી.બી.એસ. સફળતાપૂર્વક પૂર્ણ કરીને સમગ્ર કોટક પરિવાર તેમજ રઘુવંશી સમાજનું નામ રોશન કર્યું છે.  તેઓના પિતા ડો. પરેશભાઈ તથા માતા નેહલબેનન ડોકટરી ક્ષેત્રે માસ્‍ટર કરવાની તેઓ તમન્ના ધરાવે છે. 

ડો. પરેશભાઈ કે જેઓ રાજકોટનાં એવીપીટીઆઈ નાં આચાર્ય તેમજ જી.ટી.યુ. ડીપ્‍લોમાંના ડીન અને બોર્ડ ઓફ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટીના મેમ્‍બર છે.  દેવાંશુભાઇને પરેશભાઈ ૯૮રપ૪ ૬૯૬૧૭ ના મોબાઈલ નંબર ઉપર શુભેચ્‍છાવર્ષા થઈ રહી છે.

(4:55 PM IST)