News of Sunday, 30th March 2025
અકિલા ન્યુઝ : રાજકોટના ગોંડલ ચોકડી સ્થિત કરોડો રૂપિયાના જનતાના ટેક્સના રુપયે બનેલા પુલની દયનિય હાલત, પુલનું રીપેરીંગ કર્યા બાદ પણ જોઈંટરની વચ્ચે બબ્બે ફૂટની જગ્યા, કોઈનું મૃત્યુ થાય કોઈ ઈજાગ્રસ્ત થાય તો જવાબદાર કોણ, જુઓ લાઈવ. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા : જૂઓ વિડીયો

(4:59 PM IST)










