<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st March 2025

‘અકિલા' નો અહેવાલ સત્‍ય ઠર્યો

 ગઈ સાંજે રવિવારે  મુસ્‍લીમ ધર્મનો પવિત્ર રમઝાન  માસ પૂર્ણ થયો અને આજે ઈદની ઉજવણી થઈ રહી છે. આ અંગેનો એક સચોટ અહેવાલ ૩-૩-૨પ ના રોજ એક મહિના પહેલા અકિલા દૈનિકમાં પત્રકાર ‘ફાઈખ' લિખિત પ્રસિધ્‍ધ થયેલ જે અક્ષરસ. સંપૂર્ણસત્‍ય ઠર્યો છે જેમાં ઉલ્લેખનીય સમય ઉપરાંત તાપમાન, ગરમી અને ચંદ્ર દર્શન ઈદસહિતની ઉલ્લેખનીય બાબતો સંપૂર્ણ સત્‍ય ઠરી છે જેની પ્રતિકળતિ અહીં રજૂ છે. રમઝાન માસ ગત તા. ૨-૩-૨પના શરૂ થયો હતો જે ગઇકાલે રવિવારે પૂરો થયો છે.

 

(10:52 AM IST)