તા. ૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 5th April 2025
નાના મવા સર્કલ શહેરનું સૌથી વધુ પ્રદુષીત : એકયુઆઇ ૧૦૬: સેન્ટ્રલ ઝોન ૩૬ ડીગ્રી સાથે સૌથી ગરમ વિસ્તાર
આજે બપોર સુધીમાં રાજકોટનું હવામાન

રાજકોટ, તા. પ : મનપાના ઇડીપીના કન્ટ્રોલ રૂમમાં આજે બપોર સુધીમાં રાજકોટના નોંધાયેલ પર્યાવરણના આંકડા મુજબ નાના મવા સર્કલ ૧૦૬ એકયુઆઇ સાથે સૌથી વધુ પ્રદુષીત રહ્યું હતું. જયારે શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તાર ૧ વાગ્યે ૩૬.ર૭ ડિગ્રી સાથે સૌથી ગરમ રહ્યો હતો. જયારે સૌથી ઓછું પ્રદુષણ મહિલા કોલેજ ખાતે નોંધાયેલ. ઉપરાંત સોરઠીયાવાડી વિસ્તારમાં ૩ર.૯૭ ડીગ્રી સાથે સૌથી ઓછી ગરમી નોંધાઇ હતી
(3:58 PM IST)










